મોરબી : મોરબીના અંજલિ પાર્કમાં ઘરે પાણીના ટાંકામા ડૂબી જતાં મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ અંજલિ પાર્કમાં રહેતા ગીતાબેન કનૈયાલાલ કાલરીયા (ઉ.વ.૫૧)નું પોતાના ધરે પાણીના ટાંકામાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે જરૂરી નોંધ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news