મારો વોટ મારો દેશ હવે તો મતદાન એ જ કલ્યાણ લોકશાહીનું બ્રહ્માસ્ત્ર : ગ્રામજનો હડમતિયા : મારો વોટ મારો દેશ હવે તો મતદાન એ જ કલ્યાણ લોકશાહીનું બ્રહ્માસ્ત્ર એટલે મતદાનનો મંત્ર લઈ આજ સવારથી જ ટંકારાના હડમતીયાના યુવાનો,યુવતીઅો તેમજ ઘરકામ છોડી ગૃહિણીઅોઅે જોશ ભેર મતદાન માટે લાંબી કતારો લગાવી છે. હડમતીયાના ગ્રામજનોએ મતદાન આપનો અધિકાર અને આપણી ફરજ પણ છે, મતદાન અવશ્ય કરો મતદાન આપનો સૌથી મોટો અધિકાર છે. તેને વેડફાઇ જવા દેશો નહીં. મત આપવો તે દરેક નાગરિક માટેનો એક અધિકાર છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીએ આપનો એક મત ક્રાંતિ લાવી શકે છે. પ્રત્યેક મત પરિવર્તનનો પ્રહરી પુરવાર થઈ શકે છે. મતદાન ન કરનારને લોકશાહીમાં ફરિયાદ કરવાનો અધિકાર નથી. ચૂંટણી એ તો લોકશાહીનું અમૂલ્ય પર્વ છે. મતદાન એ પ્રત્યેક નાગરિકનો બંધારણીય અધિકાર નહીં ફરજ છે. તેવું હડમતીયા ગામના યુવાન,યુવતીઅો તેમજ ગૃહીણીઅો સાબિત કરાવતી આ લાંબી કતારો જ દર્શાવે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news