મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામના રહેવાસી હાર્દિક કાચરોલા (જીગો)ને મોરબી તાલુકા ખેલ મહાકુંભ અંતર્ગત ગોળાફેંક ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા હતા. જે બદલ તેઓને પરિવાર, મિત્રવર્તુળ તથા ગ્રામજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274