અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ઘરે ઘરે વસાવવામાં આવ્યા છે આ મશીન : મોરબીમાં પણ મશીનનું લોન્ચિંગ ( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે જય નકલંક ફાઇબર પ્રોડક્ટ્સ દ્વારા અલ્ટ્રાવાયોલેટ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મશીન અનાજ- કરિયાણા સહિતની ચીજ-વસ્તુઓને વાયરસમુક્ત બનાવે છે. બહારથી ઘરમાં લઈ આવેલા શાકભાજી, કરીયાણું, બેકરી આઈટમ, મોબાઈલ, દૂધ જેવી કોઈ પણ ચીજમાં કોરોના કે અન્ય વાયરસ અથવા કોઈ પણ બેક્ટેરિયા સ્પર્શેલા હોય તો અલ્ટ્રાવાયોલેટ મશીન એક કે બે મિનિટમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તેનો નાશ કરશે. જેનો ઉલ્લેખ ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયો છે. આ ટેક્નોલોજી અત્યારે ચીન, અમેરિકા, જાપાન જેવા સમૃદ્ધ દેશોમાં ઘરે ઘરે લગાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ઘર અથવા શોપિંગ મોલ, ડેરી, શાક માર્કેટ, એપાર્ટમેન્ટમાં સંયુક્ત રીતે તેમજ કારખાનામાં રાખી શકો છો. વધુ વિગત માટે અથવા ઓર્ડર માટે મો.નં. 9316536454 અથવા 9979442480 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.