મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ખાતે સામાજીક નાટક 'નાગમતી નાગવાળો'નું કાલે મંગળવારે આયોજન કરવામાં આવ્યું છે. મહાકાળી યુવક મંડળ તથા મહેન્દ્રનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે તા. 12ને મંગળવારના રોજ રાત્રે 10 કલાકે મહાકાળી ગરબી ચોક, પીપળવાડી પ્લોટ, મહેન્દ્રનગર ખાતે સામાજીક નાટક 'નાગમતી નાગવાળો' અને કોમિક 'બોલ બકા બોલ'નો કાર્યક્રમ રાખેલ છે. તો આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..