મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામેથી અજાણ્યા તસ્કરો રજપૂત શેરીમાંથી અજુભા માવુભા પરમારનું 35 હજારનું બાઈક તેમજ ટપુભા માવુભા પરમારનું 8 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.