વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા ધક્કો નહીં ખાતા : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી લોકોને સુરક્ષિત કરવા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી તા.1 ઓગસ્ટના રોજ માત્ર પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને જ કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.1 ઓગસ્ટના રોજ તમામ વેક્સિનેશન સેન્ટર ઉપર જે નાગરિકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમના માટે બીજો ડોઝ આપવામાં આવશે, જેથી લોકોને હેરાનગતિ ન થાય તે માટે પ્રથમ ડોઝ લેવા માંગતા લોકોએ રસીકરણ કેન્દ્ર ઉપર ન આવવા જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..