મોરબી : મોરબીમાં આગામી તા.23 અને 24ના રોજ એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. મોરબીમાં આવતીકાલ તા.23 અને 24ના રોજ બે દિવસ સવારે 10થી 12 કલાક દરમિયાન એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. જેમાં મિયા વાંકી જાપાન ટેક્નિકથી અંદાજિત 3000 રોપાનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહકારથી આકાર લઈ રહ્યું છે. હરિયાળી ક્રાંતિ માટેના આ કાર્યક્રમમાં સહભાગી થવા પર્યાવરણપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..