મોરબી : મોરબી જિલ્લાના ઉંચી માંડલ ગામના સરપંચ આપ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉંચી માંડલ ગામના સરપંચ પરમાર ટપુભા માવુભા વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ મોરબી તાલુકા સરપંચ એસોસિયનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી તેમજ જેતપર ગામના સરપંચ નિલેશભાઈ અધારા હાજર રહ્યા હતા. અને આવનારા દિવસોમાં વધુ સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..