મોરબી : મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા મોરબીમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને પ્રતિમાને ફૂલહાર કરી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.