મોરબી : લીલાપર ગામમાં 12મીએ ધાર્મિક નાટક વીર અભિમન્યુ ભજવાશે. લીલાપર ગામમાં આગામી તા. 12ના રોજ ગૌસેવા બજરંગ યુવક મંડળ દ્વારા રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોક ખાતે ધાર્મિક નાટક વીર અભિમન્યુ સપ્ત કોઠા યુદ્ધ અને કોમિક વાણિયાની ચતુરાઈ ભજવવામાં આવશે. જેમાં આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..