મોરબી : વાઘપર ગામમાં પટેલ સમાજ વાડી ખાતે સનાવડા પરિવાર દ્વારા આગામી તા. 2 ફેબ્રુઆરીએ રાત્રે 9 કલાકે બંગાવડીના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.