વાંકાનેર : આગામી 25 ફેબ્રુઆરી, 2022થી રાજકોટ ડિવીઝનના સિંધાવદર કણકોટ સેક્શન વચ્ચે આવેલું રેલવે ફાટક નંબર 101 કાયમી ધોરણે બંધ રહેશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન પર સિંધાવદર-કણકોટ સેકશન વચ્ચે આવેલું રેલવે ફાટક નંબર 101,સીંધાવદર, તાલુકો વાંકાનેર, જીલ્લો મોરબી,સુરેન્દ્રનગર-રાજકોટ જે છે તે ડબલિંગના કામને લઈને આગામી 24ફેબ્રુઆરીથી કાયમી માટે બંધ રહેશે. તેમજ નવા બનેલા રોડ અંડર બ્રિજ(RUB) નંબર 100 (સિંધાવદર સ્ટેશન પાસે) પરથી રોડ ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..