મોરબી : હાલ નવરાત્રીની મોસમ ચાલી રહી છે. ગ્રામ્ય પંથકમાં આજે પણ નાટકનો ક્રેઝ જોવા મળે છે. આથી, ગામડાઓમાં નાટક ભજવાતા હોય છે. જેમાં મોરબીના આંદરણા ગામે શનિવારે નાટક ભજવાશે. જાગૃતિ યુવક મંડળ દ્વારા તા. 9ને શનિવારે રાત્રે 10:30 કલાકે આંદરણા ગામ ખાતે રાજા ભરથરી યાની કે મહાસતી પિંગલા નાટક ભજવાશે. જે નાટકનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જાગૃતિ યુવક મંડળની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..