મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં બુધવારે ગૌશાળાના લાભાર્થે 'રાજા ભરથરી' નાટક ભજવવામાં આવશે. જાગૃતિ યુવક મંડળ આંદરણા દ્વારા આંદરણા ગૌશાળાના લાભાર્થે નાટક 'રાજા ભરથરી યાની કે મહાસતી પિંગલા' આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે મહેન્દ્રનગર ખાતે ક્રાંતિ જ્યોત સોસાયટીમાં ભજવાશે. આ નાટકને નિહાળવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..