મોરબી : નવા સાદુળકા ગામમાં આવતીકાલે તા. 10ને બુધવારે 'દેશપ્રેમી' નાટક ભજવવામાં આવશે. નવા સાદુળકા ગામમાં રામજી મંદિર ચોક ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા નાટક વતનની વીરતા યાની કે દેશપ્રેમી તથા કોમિક ગૌરીના ગોટાળા અને ભગલાના ભવાળા આવતીકાલે તા. 10ને બુધવારે રાત્રે 10 કલાકે રજૂ કરવામાં આવશે. જે નિહાળવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..