હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામેથી ગત ફેબ્રુઆરી માસમાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જીતુ ઉર્ફે જીતેશ વરશીંગભાઇ કેરવાડીયા ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમતીયા ગામે હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.