મોરબી : તાલુકાની આંદરણા સેવા સહકારી મંડળી લી. ની વર્કિંગ કમિટીની મુદત પૂરી થતાં ચૂંટણી કાર્યક્રમ અન્વયે કુલ 13 સભ્યોની પેનલ બિનહરીફ ચૂંટાઈ હતી. 13 સભ્યો બિનહરીફ જાહેર થતા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન જાહેર કરી હતી. આ બિનહરીફ સભ્યોમાં કાંતિભાઈ મારવણીયા પ્રમુખ, રમેશ અઘારા ઉપપ્રમુખ જાહેર થયા હતા. જ્યારે ખીમજીભાઈ સંઘાણી, હરજીભાઈ જામરીયા, હરજીભાઈ કોરિંગા, રતીલાલ ભોરણીયા, નવીનભાઈ આદ્રોજા, નરેશભાઇ જસાપરા, કેશુભાઈ જીવણભાઈ, કાંતિલાલ મારવણીયા,લીલાબેન જેરામભાઈ, સરસ્વતીબેન ગરધરિયા અને માવજીભાઈ કવાડિયા સભ્યો તરીકે બિનહરીફ જાહેર થયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne