અન્ડર 9, અન્ડર 11 અને ઓપન કેટેગરીમાં યોજાશે સ્પર્ધા મોરબી : મોરબી ચેસ એકેડમી દ્વારા આવતીકાલે રવિવારે ઓપન ચેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ડર 9, અન્ડર 11 અને ઓપન કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવનાર છે. મોરબી ચેસ એકેડમી દ્વારા મામલેશ્વર ટ્યુશન કલાસ, શ્યામ માર્કેટ, નિલકંઠ વિદ્યાલય સામે, રવાપર રોડ ખાતે ઓપન ચેસ ફેસ્ટિવલનું આવતીકાલે રવિવારે સવારે 9 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અન્ડર 9, અન્ડર 11 અને ઓપન કેટેગરીમાં યોજાશે. ટૂર્નામેન્ટમા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. વધુ વિગત માટે ઉમેશ શેઠ મો.નં. 85300 68499 અથવા ધર્મેન્દ્ર પંડયા 94270 71777 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne