મોરબી: મોરબીમાં ઝેરી દવા પી લેનાર વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય પાસે આવેલ દાઢાની વાડીમાં રહેતા લક્ષમીબેન નારણભાઇ જીતિયા ઉ.વ.70 નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા જ્યાં તેમનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને અપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne