મોરબી : જુના આમરણ ગામે ગાંધી ચોક ખાતે આગામી તા.1ને મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યે હિન્દૂ જાગરણ મંચ દ્વારા સ્વ. કિશનભાઈ બોળીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોક સભામાં જોડાવા ગ્રામજનોને અપીલ કરાઈ છે.