મોરબી : મોરબી એલસીબી ટીમે રાજકોટ - મોરબી હાઇવે ઉપર બહુચર પેકેજીંગ કારખાના નજીક બાવળની ઝાળીમાંથી જીતેશ ઉર્ફે ચગો કાંતીભાઇ કાજીયા, રહે.રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે વાળાને 45 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.