Tunes & Vibes દ્વારા વિશેષ આયોજન : જાણીતા વેલનેશ કોચ અને સાઉન્ડ હિલિંગ થેરાપીસ્ટ ડો.પાર્થ વ્યાસ અને ડો.શ્રેયા ઘોડાસરા આપશે સંપૂર્ણ માર્ગદર્શનમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દોડધામભર્યા જીવનમાં શરીરને આરામ આપવાનો સમય તો મળી જાય છે, પરંતુ મનને ખરેખર શાંતિ આપવાનો સમય ભાગ્યે જ મળે છે. આજના તણાવપૂર્ણ જીવનમાં relaxation, mindfulness અને emotional well-being તરફ એક અનોખું પગલું ભરતા Tunes & Vibes દ્વારા મોરબીમાં પ્રથમવાર વિશેષ “Sound Healing Session”નું આયોજન કરવામાં આવ્યું છે.આ વિશેષ સેશનનું માર્ગદર્શન Dr. Paarth Vyas દ્વારા આપવામાં આવશે. તેઓ Wellness Coach, Psychotherapist, Counsellor તથા Tunes & Vibes Pvt. Ltd. અને STTTP™️ – Integrative Sound Academyના Founder છે. તેમને આ ક્ષેત્રે 14થી વધુ વર્ષનો અનુભવ છે અને તેઓ 30થી વધુ therapeutic modalitiesના સંકલિત અભિગમ સાથે કાર્ય કરે છે. શું ખાસ છે આ Sound Healing Sessionમાં?Sound Healingમાં વિવિધ sound instruments અને Tibetan Bowls, Crystal Bowls જેવા સાધનોના ધ્વનિ અને સ્પંદનો દ્વારા એક immersive sound experience આપવામાં આવે છે. Tunes & Vibes દ્વારા વ્યક્તિગત તેમજ group sound-bath sessions કરવામાં આવે છે. આ સેશન એવા લોકો માટે ખાસ અનુભવ બની શકે છે જેઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને relaxation, mindfulness અને આંતરિક શાંતિનો અનુભવ કરવા માંગે છે. Dr. Paarth Vyas – Experience that speaks And Dr.Shreya Ghodasara Dr. Paarth Vyas પાસે 14+ વર્ષનો professional experience, 30+ integrated therapies અને 325+ client success storiesનો અનુભવ છે. તેઓ “Your Vibration is the Key” પુસ્તકના લેખક પણ છે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થયું છે. તેમના કાર્યનો વ્યાપ USA, UK, Dubai અને Canada સુધી રહ્યો છે. તેઓ STTTP™️ – Integrative Sound Academyના Founder પણ છે, જે sound educationને structured અને evidence-oriented રીતે આગળ વધારવાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્રમની વિગતોતારીખ: 23 સપ્ટેમ્બર, 2026સમય: સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધીસ્થળ: સંસ્કાર બ્લડ બેન્ક, પહેલો માળ, જીઆઇડીસી મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ, શનાળા રોડ, મોરબીમોરબીવાસીઓ માટે એક ખાસ અનુભવઆ કોઈ સામાન્ય workshop નહીં પરંતુ sound, vibration અને guided relaxationનો અનુભવ કરાવતું વિશેષ સેશન છે. મોરબીમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકો સાથે આ અનુભવ કરવાનો અવસર મળશે.જો તમે રોજિંદા જીવનની દોડધામમાંથી બે કલાક પોતાના માટે કાઢવા માંગતા હો, તો આ અનુભવ તમારા માટે છે.Registration / વધુ માહિતી માટે સંપર્ક કરો:મો.7984261599મો.9033348937મો.9978652315Tunes & VibesSound Healing • Fitness • Relaxation