માળીયા : મોરબી - માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીકથી માળીયા પોલીસે દેવગઢ ગામે રહેતા જીવણભાઇ હીરાભાઇ સવસેટા ઉ.-૫૫ ને મેકડોવલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કી બોટલ નંગ-૧ કિ.રૂ.૩૭૫ સાથે ઝડપી લઈ પ્રોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.