છેલ્લા 50 વર્ષોથી ટેસ્ટમાં બેસ્ટ : પરિવાર તથા મિત્રો સાથે ગોલાની મોજ માણવાનું શ્રેષ્ઠ સ્થળ : ઝૂલતા પુલ પાસેની બ્રાન્ચ પણ કાર્યરત જ રહેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત જશુભાઈ ગોલાવાળાની મેઇન બ્રાન્ચ હવે રવાપર રોડ ઉપર પણ કાર્યરત થઈ ગઈ છે. પરિવાર તથા મિત્રો સાથે ટેસ્ટી ગોલાનો મોજ માણવાનું આ શ્રેષ્ઠ સ્થળ છે. તો આજે જ પધારો. જશુભાઈ ગોલાવાળા (ઝૂલતા પુલ વાળા) છેલ્લા 50 વર્ષથી મોરબીવાસીઓને ગોલા પીરસી રહ્યા છે. હવે જશુભાઈ ગોલાવાળાની મેઇન બ્રાન્ચ રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક, નરસંગ ટેકરી પાસે, આશાપુરા રસની બાજુમાં , ડિલક્ષ પાન પાર્લરની સામે કાર્યરત થઈ છે. આ મેઈન બ્રાન્ચ નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગઈ છે. જ્યાં ગોલાની એકથી એક ચડિયાતી આઇટમો મળશે. વધુમાં અહીં શુભ પ્રસંગના તથા પાર્ટીના ઓર્ડર સ્વીકારવામાં આવશે. જશુભાઈ ગોલાવાળા બાપા સીતારામ ચોક, નરસંગ ટેકરી પાસે, આશાપુરા રસ પાસે, ડિલક્ષ પાન પાર્લરની સામે, રવાપર રોડ, મોરબી મો.નં.8511885544 મો.નં.87587 00069