મોરબી : મોરબીની જનતાને ઉપયોગી થાય એ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન હાજર ડોક્ટર/હોસ્પિટલનું લીસ્ટ IMAની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે. તેમ IMA મોરબીના પ્રેસિડેન્ટ ડો. વિજય ગઢીયા, સેક્રેટરી ડો. દિપક અઘારા, ડિજિટલ અફેર્સ ડો. કેતન હિંડોચાની યાદીમાં જણાવાયું છે. વેબસાઇટ લિંક : https://morbidoctor.com/ એપ્લિકેશન https://play.google.com/store/apps/details?id=com.ketan.imamorbi&hl=en મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..