ડ્રાઇ ક્લિનિંગ, રોલ પોલીસિંગ, પ્રીમિયમ વોશિંગ, આઇર્નિંગ, કર્ટેઇન્સ/કાર્પેટ ક્લિનિંગ, શુ સ્પા/ક્લિનિંગ સહિતની સર્વિસ : ફ્રી પિક-અપ એન્ડ ડ્રોપ : પ્રથમ ઓર્ડર ઉપર 20 ટકા ઓફમોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : હવે લોન્ડ્રી સર્વિસ માટે કોઈ ચિંતા નહિ રહે. કારણકે મોરબીમાં The laundry expertsનો પ્રારંભ થયો છે. જે માત્ર એક જ ફોન ઉપર ઘરે બેઠા તમામ સર્વિસ આપશે. તો આજથી જ આ સર્વિસનો લાભ લ્યો.મોરબીના મુનનગરમાં લાતી પ્લોટ-2માં શેડ નં 4માં The laundry experts કાર્યરત થયું છે. જેના દ્વારા ડ્રાઇ ક્લિનિંગ (DC cleaning), રોલ પોલીસિંગ, પ્રીમિયમ વોશિંગ, આઇર્નિંગ, કર્ટેઇન્સ/કાર્પેટ ક્લિનિંગ, શુ સ્પા/ક્લિનિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે. અહીં તમામ સર્વિસ માટે જર્મન મશીનરી અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી સર્વિસની ક્વોલિટી બેસ્ટ રહે છે. ખાસ વાત એ છે કે પિક-અપ એન્ડ ડ્રોપનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પહેલા ઓર્ડર ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. ઉપરાંત તમામ સર્વિસ 24 કલાકમાં ઓન ટાઈમ આપવામાં આવે છે. તો એક વખત The laundry expertsની સર્વિસ જરૂર ટ્રાય કરો.The laundry expertsશેડ નં.4, લાતી પ્લોટ-2, મુનનગર, મોરબીમો.નં.9023645454