મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની મોરબી બ્રાન્ચનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી આયોજિત પદગ્રહણ સમારોહમાં સેક્રેટરી પદે ડોકટર જયદીપ કાચરોલા (અર્પણ બાળકોની હોસ્પિટલ, એપલ હોસ્પિટલવાળી શેરી, શનાળા રોડ), પ્રમુખ પદે ડોકટર દીપક બાવરવા (મેડિકલ ઓફિસર, રાજપર આરોગ્ય કેન્દ્ર), ખજાનચી પદે ડોકટર અલ્પેશ ફેફર (નાક , કાન, ગળાનાં ડોકટર, રાધે હોસ્પીટલ, સનાળા રોડ) એ શપથ લીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..