મોરબી : મોરબીમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 52 ટકા જેવું મતદાન નોંધાયું છે. ત્યારે મોરબી શહેરના સૌથી વધુ મતદાન થયું તેવા 5 બુથની યાદી232 મોરબી-૮૭ મેધાણીવાડી પ્રાથમિક શાળા, રૂમ નં - 3, અવનીપાકૅ રોડ, મોરબી : 73.61%241 મોરબી-૯૬ સરદાર પટેલ પ્રાથમિક શાળા, રૂમ નં. 1, સરદાર બાગ ની પાછળ, આદર્શ સોસાયટી પાસે, મોરબી : 72.40%233 મોરબી-૮૮ નિર્મળ વિદ્યાલય, રૂમ નં.- 6, કેનાલ પાસે, રવાપર રોડ, મોરબી : 71.26%231 મોરબી-૮૬ નિર્મલ વિદ્યાલય, રૂમ નં - 1, કેનાલ પાસે, રવાપર રોડ, મોરબી : 70.38%268 મોરબી-૧૨૩ આંબાવાડી તાલુકા શાળા, રૂમ નં. 5, શનાળા રોડ, મોરબી: 70.04%