આ વર્ષ HYUNDAIની જે કારની રાહ જોવાઈ રહી હતી તે HYUNDAI EXTER કારનું મોરબી ઇક્વિટી હ્યુન્ડાઈ ખાતે ભવ્ય લોન્ચીંગ.. શું છે આ કારમાં ખાસ ? જુઓ વિડિયો.. https://youtu.be/IscVMpWWfPw HYUNDAI EXTER બનશે સૌની પેહલી પસંદ...પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં ફુલ્લી લોડેડ ફીચર્સ સાથે લોન્ચ ... 40થી વધુ સેફ્ટી ફીચર્સ (6 એર બેગ સાથે), ડેશકેમ વિથ ડ્યુલ કેમેરા, બ્લુલિંક કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, H શેપ પાવરફૂલ DRL, પેડલ સિફ્ટ ઈન AMT તેમજ વોઇસ અનેબલ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ.. HYUNDAI EXTER - 4 સિલિન્ડર E20 એન્જિન સાથે મેન્યુલ અને ઓટો ટ્રાન્સમિશન ઓપ્શન માં ઉપલબ્ધ.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : ઇકવીટી હ્યુન્ડાઈ મોટર્સ શનાળા નજીક, મોરબી - રાજકોટ હાઇવે, મોરબી. સંપર્ક : 9979722666 #MorbiUpdate