મોરબી : મોરબી જિલ્લાના અદેપર ગામમાં તરુણ ઝેરી જનાવર કરડતા તરુણ મૃત્યુ પામ્યો હતો.તેથી અદેપર ગ્રામ પંચાત દ્વારા તેના પરિવારને રોકડ સહાય આપવામાં આવી હતી. અદેપર ગામમાં 15 વર્ષનો તરુણ કુણાલ ભરતભાઈ કગરથરા જેઓ ભુવા હતા.ગઈકાલે તરુણને ઝેરી જનાવર કરડતા તે મોતને ભેટ્યા હતા.આથી અદેપર ગ્રામ પંચાયત દ્વારા તેમના પરિવારને રોકડ રકમ રૂ.10 હજારની સહાય આપવામાં આવી હતી.