ટંકારા : ટંકારાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. હેઠવાસના ચેકડેમોને ભરવા પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી નિયત પણીનો જથ્થો છોડી દીધા બાદ હવે ડેમના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તેમ ડેમના અધિકારીની યાદીમાં જણાવાયું છે.