હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામની શ્રીમતી એસ. એસ. ગાર્ડી હાઈસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચાવડા પૃથ્વીરાજભાઈ રામસંગભાઇ એ હળવદ ખાતે એથ્લેટીક્સ જિલ્લાકક્ષાની લાંબીકુદમા પ્રથમ નંબર મેળવી તાલુકાનું તેમજ ગામનું નામ રોશન કર્યું હતું. આ તકે શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274