મોરબી : આગામી તારીખ 25/10/2023ને બુધવારે રાત્રે 9:00 વાગ્યે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્કમાં હડાળાનું પ્રખ્યાત સનાતન ધર્મ રામામંડળ રમાશે જેથી સર્વે ધર્મ પ્રેમીઓને આ આખ્યાન નિહાળવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.