મોરબી : મોરબીના એક નાનકડા ગામના પરિવારે પુત્રના પહેલા જન્મદિવસની ખૂબ પ્રસંશનીય ઉજવણી કરતા ગામમાં 150 વૃક્ષો વાવીને ઉદાહરણીય પગલું ભર્યું હતું. મોરબી તાલુકાના નવા ખારચિયા ગામના જયદીપભાઈ ભરતભાઇ શેરસિયાનો પુત્ર નિવના જન્મને એક વર્ષ પૂરૂ થતા નિવના પિતા-દાદાએ ગામમાં 150 વૃક્ષો વાવીને ઉદાહરણીય કાર્ય કરતા એમના આ કાર્યને ચો'તરફથી આવકાર મળી રહ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne