વાંકાનેર : વાંકાનેરમાં પોલીસ દ્વારા વિદેશી દારૂ લઈને જઈ રહેલા કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. વાંકાનેરમાં પોલીસે ચંદ્રપુર માર્કેટયાર્ડ સામે મનોજભાઈ કાનજીભાઈ ખુંગલા (ઉ.વ. 31, ધંધો મજુરી) પોતાના હવાલાવાળી કાર નંબર GJ 01 KA 0581 માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટની જુદા-જુદા બ્રાન્ડ ની તથા જુદા-જુદા માપની અંગ્રેજી દારૂની કાચ તથા પ્લાસ્ટીકની કંપની શીલપેક બોટલો નંગ- 13 જેની કુલ કિ.રૂ. 12,157 મળી કુલ કી.રૂ. 92,157ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે દારૂ અને કાર કબ્જે કરી આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..