વાંકાનેર : ગઈકાલે તા. 2ના રોજ પીપળીયારાજ ગામમાં રહેતા 50 વર્ષીય ઇબ્રાહીમ અલીભાઇ શેરસીયા બપોરના સમયે કુવામાં પડી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.