મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામ નજીક આવેલ પાવડીયારી કેનાલ પાસેથી ઉત્તરપ્રદેશના વતની કુલદીપભાઈ નંદકિશોરભાઈ પ્રસાદ ઉ.42 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા મૃતકના સાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.