માળીયા (મી.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાતયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર માળીયા તાલુકાના ઘાંટીલા ગ્રામ પંચાયત કચેરીના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંગઠનના પદાધિકારીઓ તેમજ સ્થાનીક આગેવાનો પણ જોડાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..