મોરબી : મોરબીની અવની ચોકડી પાસે આવેલ ઉમા પાર્કના બાળકો દ્વારા રાવણ દહન કરવામાં આવ્યુ હતું. અહીં બાળકોએ રાવણ તૈયાર કરી તેનું દહન કરી વિજયા દશમીની ભાવભેર ઉજવણી કરી હતી. સાથોસાથ એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી હતી.