મોરબી : મોરબી માર્ગ અને મકાન (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર(સિ.)ના કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરીની વય નિવૃત્તિ થતા આ જગ્યાનો ચાર્જ ડી.કે.સોલંકીને સોપવામાં આવ્યો હતો. પણ આ ચાર્જ તેમની પાસેથી પરત લઈ હવે ડી.આર.પટેલને સોંપવામાં આવ્યો છે.