મોરબી : મોરબી નજીક પાવડીયારી કેનાલ પાસે નેકસોન કાર કોઈ કારણોસર ખાડામાં પલટી મારી ગઈ હતી. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં આ અકસ્માતને કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા અને વાહનમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.