મોરબી : મોરબીમાં ગઈકાલે બપોરથી બેઠો પુલ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે આજે સવારે વીસી હાઇસ્કૂલ પાસે સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે બાદમાં સવારે બેઠો પુલ ખુલ્લો મુકવામાં આવતા આ ટ્રાફિક હવે ધીમી ગતિએ ક્લિયર થઈ રહ્યું છે.