મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પોલીસને જોઈ જીજે - 03 - MB - 0945 નંબરની સ્વીફ્ટ કારનો ચાલક કાર રેઢી મૂકીને નાસી જતા પોલીસે ગાડી ચેક કરતા 550 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસે રૂપિયા 11 હજારનો દારૂ અને 2.50 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સહિત 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરને આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.