મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવકની લાશ મળી આવી હતી. બેલા ગામમાં જેતપર રોડ ઉપર ઓમ કોમ્પ્લેક્ષની સામે લીઝા કારખાનાના લેબર કવાર્ટરમાં ગ્રાઉન્ડ ફલોરના સાતમાં લેબર કવાર્ટરમાં રહેતા નિલેશ બાબુલાલ પાઠક (ઉ.વ.-38, ધંધો-પ્રાઇવેટ નોકરી, મુળ રહેવાસી-રાજાદિલહરા ગામ, જીલ્લો મધ્યપ્રદેશ)ની ગઈકાલે ક્વાર્ટરમાં લાશ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..