જસમતગઢ ગામની સીમમાં આવેલ લોમસોન સીરામીક ફેક્ટરીની ઘટના મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ લોમસોન સીરામીક ફેક્ટરીમાં રહી મજૂરીકામ કરતા અનીલભાઇ શિવમુન્ની બૈઠા ઉ.50 નામના શ્રમિકનો તેના જ લેબર ક્વાટર્સમાંથી મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તાપસ શરૂ કરી છે.