મોરબી : ગઈકાલે તા. 11ના રોજ રાત્રિના સમયે મોરબી શહેરમાં શનાળા બાયપાસ નજીક આવેલ ઝાયકા હોટલ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate