હળવદ : હળવદ તાલુકાના અમરાપર ગામની સીમમાં સ્મશાન નજીક પસાર થતી કેનાલમાંથી અંદાજે 20થી 40 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની લાશ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણી સ્ત્રીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.