હળવદ : ગઇકાલે તા. 2ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજી ચોક સામે માનસીક અસ્થીર જેવા આશરે 50થી 55 વર્ષની ઉંમરના આધેડ પુરુષ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. હાલમાં હળવદ પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..) https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US