મોરબી : મોરબીના જેતપર ગામે બે દિવસ પહેલા તળાવમાં ન્હાવા પડેલ રવીન્દ્રસિંહ ઉર્ફે સન્ની રામભાઈ નિશાદ, રહે.હાલ ગાળા ગામ નામનો યુવાન ડૂબી ગયા બાદ વ્યાપક શોધખોળને અંતે ગઈકાલે મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.